સામાન્ય વિજ્ઞાન (General Science)
મૂળ કાપી ખાનાર કીટકોનું નિયંત્રણ જમીનમાં કઈ જંતુનાશક દવા ઉમેરીને કરી શકાય છે ?

કલોરો પાયરી ફોસ
એકેય નહીં
મેલાથીઓમ
ડાયમીથોએટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ?

વરાળથી બાફવું
રાસાયણિક સંરક્ષણ
નિર્જલીકરણ
હિમીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP