કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રદીપ જોષી અજય કુમાર જયદીપ ભટનાગર કુલદીપસિંહ ધનવાલીયા પ્રદીપ જોષી અજય કુમાર જયદીપ ભટનાગર કુલદીપસિંહ ધનવાલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં શહીદ દિવસ (23 માર્ચ, 2021) ના રોજ કયા સ્થળે શહીદ ભગતસિંહ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અમૃતસર નવી દિલ્હી ભોપાલ જયપુર અમૃતસર નવી દિલ્હી ભોપાલ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આયોજિત ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021ની બીજી આવૃત્તિની થીમ શું હતી ? બાયોટેકનોલોજી : ફ્રોમ એવિડન્સ ટુ એક્સેલેન્સ બાયોટેકનોલોજી : આત્મનિર્ભર ભારત ટ્રાન્સફોર્મિગ લાઈવ્સ બાયો સાયન્સિઝ ટુ બાયો ઈકોનોમી બાયોટેકનોલોજી : ફ્રોમ એવિડન્સ ટુ એક્સેલેન્સ બાયોટેકનોલોજી : આત્મનિર્ભર ભારત ટ્રાન્સફોર્મિગ લાઈવ્સ બાયો સાયન્સિઝ ટુ બાયો ઈકોનોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુરોપમાં કયા પ્રાણીમાં ઈક્વિન હર્પીસ વાઈરસ (EHV-1)નો પ્રકોપ જોવા મળ્યો છે ? બિલાડી કૂતરા ગાય ઘોડા બિલાડી કૂતરા ગાય ઘોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. આપેલ તમામ ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. આપેલ તમામ ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કર્યું ? ઉતરાખંડ હરિયાણા હિમાચલ પ્રદેશ ગોવા ઉતરાખંડ હરિયાણા હિમાચલ પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP