ભારતની ભૂગોળ (Geography of India) ભારતને કેટલા PIN COD ઝોનમાં વહેંચવામાં આવેલ છે ? આઠ દસ સાત છ આઠ દસ સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે? ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) યારલૂંગ ઝેનગ્બો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે ? બ્રહ્મપુત્રા મહાનદી ગંગા સિંધુ બ્રહ્મપુત્રા મહાનદી ગંગા સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બદામ પહડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનીજની મુખ્ય ખાણો છે ? લોહ-અયસ્ક જસત બોકસાઈડ ફ્લોરસ્પાર લોહ-અયસ્ક જસત બોકસાઈડ ફ્લોરસ્પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratioની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ? 1941 1971 1951 1961 1941 1971 1951 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP