Talati Practice MCQ Part - 7 Please select the right option for the following : Can make both ends meet. work hand control affairs earn enough Manage the business work hand control affairs earn enough Manage the business ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતમાં મતદાર યાદી તૈયાર કરવા તથા તેને અદ્યતન કરવાની જવાબદારી ___ ની છે. ગ્રામ સેવક મતદાર યાદી અધિકારી સરપંચ તલાટી મંત્રી ગ્રામ સેવક મતદાર યાદી અધિકારી સરપંચ તલાટી મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંયોજકનો પ્રકાર લખો : ‘સાહેબ કામમાં હતા, છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો. સમુચ્યવાચક વિરોધવાચક પરિણામવાચક શરતવાચક સમુચ્યવાચક વિરોધવાચક પરિણામવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ છે ? બાંધ ગઠરીયા મારી હકીકત સત્યના પ્રયોગો સીધાં ચઢાણ બાંધ ગઠરીયા મારી હકીકત સત્યના પ્રયોગો સીધાં ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત કયાં થઈ હતી ? સુરત વડોદરા જામનગર અમદાવાદ સુરત વડોદરા જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ક્યું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? પનઘટ નકશાના નગર યાત્રા અમૃતા પનઘટ નકશાના નગર યાત્રા અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP