કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ્સ માટે PLI(Production Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા કયા દિવસે વાર્ષિક ધોરણે અર્થ અવર મનાવવામાં આવે છે ? માર્ચ મહિનાનો છેલ્લો સોમવાર માર્ચ મહિનાનો છેલ્લો મંગળવાર માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર માર્ચ મહિનાનો છેલ્લો સોમવાર માર્ચ મહિનાનો છેલ્લો મંગળવાર માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અયોધ્યા પ્રયાગરાજ ગોરખપુર કાનપુર અયોધ્યા પ્રયાગરાજ ગોરખપુર કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઘાસચારા સ્વાવલંબન યોજના હેઠળ કયા જિલ્લામાં 2,440 હેક્ટર ઘાસિયા મેદાનોને પુન:જીવિત કરાશે ? વલસાડ કચ્છ જુનાગઢ પોરબંદર વલસાડ કચ્છ જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ પેનલ ઓફ એક્સટર્નલ ઓડિટર્સના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ગીરિશચંદ્ર મુર્મુ રઘુરામ રાજન કૌશિક બાસુ શક્તિકાન્ત દાસ ગીરિશચંદ્ર મુર્મુ રઘુરામ રાજન કૌશિક બાસુ શક્તિકાન્ત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP