કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) PM-દક્ષ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય નાણાં મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય નાણાં મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોંકણ સમુદ્રી યુદ્ધ અભયાસમાં ભારતના કયા જ્હાજે ભાગ લીધો હતો ? INS વિક્રાંત INS તાબર INS ખૂકરી INS રણજિત INS વિક્રાંત INS તાબર INS ખૂકરી INS રણજિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? સુદાન નોર્વે સ્લોવેનિયા સિંગાપોર સુદાન નોર્વે સ્લોવેનિયા સિંગાપોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ઓલિમ્પિકમાં હોકીની રમતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ? 7 8 9 11 7 8 9 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન વ્હીલ ક્યા બની રહ્યું છે ? સીડની ન્યૂયોર્ક દુબઈ ટોક્યો સીડની ન્યૂયોર્ક દુબઈ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત–ચીન નજીક માણા ગામમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ગામ કયા રાજ્યમાં સ્થિત છે ? અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલપ્રદેશ અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP