સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે ?

જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર
જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર
જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર
જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે ?

સરદાર સરોવર
નળસરોવર
નારાયણસરોવર
થોળ સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
વડાપ્રધાન
લોકસભાના સ્પીકર
રાજયસભાના ડેપ્યુટી સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?

રાજયના ગૃહ સચિવશ્રી
મુખ્ય મંત્રીશ્રી
રાજયના પોલીસ વડા
રાજયના ગૃહ મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયા તરંગો સૌથી વધુ ઊર્જા ધરાવે છે ?

આલ્ફા કિરણો
ગામા કિરણો
ક્ષ કિરણો
બીટા કિરણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP