કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એલિફન્ટ ડેથ ઑડિટ ફ્રેમવર્ક રજૂ કર્યું ?

કેરળ
રાજસ્થાન
તમિલનાડુ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ બંધારણનો અનુચ્છેદ 324 કોની સાથે સંબંધિત છે ?

સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર
અખિલ ભારતીય સેવાઓ
મુખ્ય ન્યાયમૂર્તિ
ચૂંટણી કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP