કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
PM મોદીએ તાજેતરમાં ગંગા નદી અંગેના સૌપ્રથમ કયા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું ?

ગંગા મૈયા
અલખનંદા સંગ્રહાલય
ગંગા અવલોકન
ભગીરથ સંગ્રહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ચિલ્લઈ ખુર્દ્દ' અને 'ચિલ્લઈ બચ્ચા' શેના માટે વપરાતા પ્રચલિત શબ્દો છે ?

જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો
જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો
શિયાળુ પાક
જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઓફશોર પેટ્રોલ વેસલ 'સક્ષમ' તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું ?

ગોવા શીપયાર્ડ લિમિટેડ
કટુપલ્લી શિપયાર્ડ
મજગાવ શિપયાર્ડ લિમિટેડ
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP