કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કયા રાજ્યમાં કર્યો હતો ?

ગુજરાત
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ કંપની દ્વારા ભારતી એકસા જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિ. હસ્તગત કરવામાં આવી ?

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ
લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)
બજાજ એલાયન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ
ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યએ જમીન અને સંપત્તિ નોંધણી માટે 'ધરણી' પોર્ટલ લૉન્ચ કર્યું ?

ગુજરાત
તેલંગાણા
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું ?

વડોદરા
રાજકોટ
અમદાવાદ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP