કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત દર વર્ષે કુટુંબદીઠ કેટલા રૂપિયાનું આરોગ્ય કવચ પુરું પાડવામાં આવે છે ?

2 લાખ
4 લાખ
3 લાખ
5 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ દેશો તરફથી મળેલા પુરસ્કાર અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સ - બેહરીન
ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ - રશિયા
ઓર્ડર ઓફ ઝાયેદ - સાઉદી અરેબિયા
લિજન ઓફ મેરીટ - અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી કોને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો મળેલ નથી ?

જગદીશ ચંદ્ર બોઝ
GMRT
મેઘનાથ સાહા
ચંદ્રશેખર વેંકટ રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મેડીકેન્સ શું છે ?

અમેરિકામાં ત્રાટકેલું સૌથી વિનાશક તોફાન
ભૂમધ્ય વાવાઝોડામાં જોવા મળતા ઉષ્ણકટિબંધીય વાવાઝોડા
દક્ષિણ આફ્રિકામાં જોવા મળતી એક જનજાતિ
જાપાનના લોકોનું એક સાંસ્કૃતિક નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સેન્ટિનેલ ઉપગ્રહ' સંદર્ભે ખોટું વિધાન જણાવો ?

આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની 'માઇકલ ફ્રીલિચ' ના નામ પર રાખવામાં આવ્યું હતું.
એક પણ નહીં
તેનું લોન્ચિંગ 'મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસ' નો એક ભાગ હતું.
ભારતના 'ઓશન સેટ' અને 'કાર્ટોસેટ' સેન્ટિનેલ ઉપગ્રહને મળતા આવતાં હેતુઓ સાથે જોડાયેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'વિશ્વ ડાયબિટીસ દિન' અથવા તો 'વિશ્વ મધુપ્રમેહ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

13 નવેમ્બર
15 નવેમ્બર
14 નવેમ્બર
12 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP