કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM-KISAN યોજના સૌપ્રથમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યા લોન્ચ કરવામાં આવી હતી ? રાંચી ઈન્દોર ભોપાલ ગોરખપુર રાંચી ઈન્દોર ભોપાલ ગોરખપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 મેળવનાર ભારતીયનું નામ જણાવો ? શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ચુન્નીલાલ ડિસલે શ્રી ધર્મપાલ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે શ્રી રણજીતસિંહ ડિસલે શ્રી ચુન્નીલાલ ડિસલે શ્રી ધર્મપાલ ડિસલે શ્રી ઉપેન્દ્રસિંહ ડિસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં CRPF દ્વારા સ્થાપવામાં આવેલ નેશનલ સેન્ટર ફોર દિવ્યાંગ એમ્પાવર્મેન્ટ કયા રાજ્યમાં સ્થિત છે ? આંધ્ર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના ક્રિકેટર શેન વોટ્સને ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ જાહેર કરી ? ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં UPSCની તૈયારી માટેના ટ્રેનિંગ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. તેનું નામ જણાવો. નર્મદામ્ જ્ઞાનપીઠ જ્ઞાનકુંજ પ્રજ્ઞાપીઠમ્ નર્મદામ્ જ્ઞાનપીઠ જ્ઞાનકુંજ પ્રજ્ઞાપીઠમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ડિકાર્બનાઈઝેશન અને એનર્જી ટ્રાન્ઝિશન એજન્ડા પર હસ્તાક્ષર કર્યા ? નેધરલેન્ડ જાપાન ડેન્માર્ક યુએસએ નેધરલેન્ડ જાપાન ડેન્માર્ક યુએસએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP