કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં PM-KUSUM યોજના અંતર્ગત કૃષિ આધારિત સૌર ઊર્જા પ્રોજેક્ટ ધરાવતું પ્રથમ રાજ્ય કયું બન્યું ? તેલંગાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત તેલંગાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા આયોજિત મેરીટાઈમ એક્સરસાઈઝ 'લા પેરોસ' માં ભારતે ભાગ લીધો હતો ? ફ્રાંસ ઈઝરાયેલ જાપાન સ્પેન ફ્રાંસ ઈઝરાયેલ જાપાન સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં ___ એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. IIT, બોમ્બે IIT, મદ્રાસ IISc, બેંગલુરુ IIT, દિલ્હી IIT, બોમ્બે IIT, મદ્રાસ IISc, બેંગલુરુ IIT, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે ગુજરાત સરકારે 3Tની વ્યૂહરચના ઘડી છે તેમાં કોનો સમાવેશ થતો નથી ? ટેગિંગ ટ્રેસિંગ ટ્રીટમેન્ટ ટેસ્ટિંગ ટેગિંગ ટ્રેસિંગ ટ્રીટમેન્ટ ટેસ્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ બંને નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. આપેલ બંને નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021 ના રોજ 85મો ઉત્કલ દિવસ મનાવવામાં આવ્યો. ઉત્કલ દિવસ કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ? રાજસ્થાન આસામ અરુણાચલ પ્રદેશ ઓડિશા રાજસ્થાન આસામ અરુણાચલ પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP