કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ?

મિરાકલ
મીના
સ્ટ્રેન્જ
માયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ (International Day of Sign Language) ક્યારે મનાવાય છે ?

22 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર
23 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓની માર્કેટિંગ પદ્ધતીઓની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિની રચના કરી ?

આર.પી.મિશ્રા
પી.કે.અગ્રવાલ
એસ.કે.શર્મા
વી.કે.પોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP