કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? 2020 2018 2015 2016 2020 2018 2015 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં ટોચના સ્થાને કઈ સંસ્થા છે ? IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યો એશિયન દેશ 2023 IBA મહિલા વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપની મેજબાની માટે પસંદગી પામ્યો ? બાંગ્લાદેશ નેપાળ ચીન ભારત બાંગ્લાદેશ નેપાળ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા રાજ્યે લીગલ ડોક્યુમેન્ટ્સ વગરના વાહનોની ઓળખ કરવા માટે 'ઈ-ડિટેક્શન પોર્ટલ’ લૉન્ચ કરવાની ઘોષણા કરી ? કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્વાતંત્ર્ય સેનાનીઓનું પેન્શન બેગણું કરવાનો નિર્ણય કર્યો ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોમોડિટી માર્કેટ્સ આઉટલૂક રિપોર્ટ ફોર ઓક્ટોબર 2022 જારી કર્યો ? UNEP વર્લ્ડ બેંક નીતિ આયોગ UNDP UNEP વર્લ્ડ બેંક નીતિ આયોગ UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP