કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? 2030 2022 2026 2024 2030 2022 2026 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભૌતિક વિજ્ઞાન માટે વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ જિયોર્જિયો પેરિસી સ્યુકુરો મનાબે ક્લોસ હેસલમેન આપેલ તમામ જિયોર્જિયો પેરિસી સ્યુકુરો મનાબે ક્લોસ હેસલમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે બાળકોમાં ઓરલ હાઈજીન જાળવી રાખવા અંગે જાગૃતિ ફેલાવવા માટે દ્વિભાષી મોબાઈલ એપ્લિકેશન Healthy Smile લૉન્ચ કરી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય AIIMS એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય AIIMS એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતીય સૈન્ય દ્વારા ક્યા દિવસે ઈન્ફેન્ટ્રી દિવસ મનાવાય છે. 27 ઓક્ટોબર 26 ઓક્ટોબર 25 ઓક્ટોબર 28 ઓક્ટોબર 27 ઓક્ટોબર 26 ઓક્ટોબર 25 ઓક્ટોબર 28 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જારી FIFA (ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન) રેન્કિંગ 2021માં ભારતનું સ્થાન કેટલામું છે ? 116 111 106 88 116 111 106 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) T20 મેચોમાં 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? વિરાટ કોહલી રોહિત શર્મા શિખર ધવન એમ.એસ. ધોની વિરાટ કોહલી રોહિત શર્મા શિખર ધવન એમ.એસ. ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP