કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGS)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો ? વર્ષ 2027-28 વર્ષ 2024-25 વર્ષ 2025-26 વર્ષ 2030-31 વર્ષ 2027-28 વર્ષ 2024-25 વર્ષ 2025-26 વર્ષ 2030-31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા દેશે SCO સભ્ય દેશો માટે 'Solidarity-2023' નામથી સંયુક્ત સરહદ અભિયાન આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂકયો છે ? ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ? હૈદરાબાદ બેંગલુરુ ભોપાલ ચંડીગઢ હૈદરાબાદ બેંગલુરુ ભોપાલ ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 'ક્રાંતિકારીઓની ગેલેરી' સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી બેંગલુરુ ગાંધીનગર મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ગાંધીનગર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બૈખો ઉત્સવ ક્યા રાજયમાં મનાવવામાં આવે છે ? કેરળ છત્તીસગઢ બિહાર આસામ કેરળ છત્તીસગઢ બિહાર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ અગ્નિ 4 ઈન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી છે ? 6000-6500 કિ.મી. 5000-5500 કિ.મી. 3500-4000 કિ.મી. 2500-3000 કિ.મી. 6000-6500 કિ.મી. 5000-5500 કિ.મી. 3500-4000 કિ.મી. 2500-3000 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP