કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યને પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ?

ઉ.પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ?

પ.બંગાળ
આસામ
ઉત્તર પ્રદેશ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP