સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
"POSDCORB" સૂત્રના પ્રણેતા કોણ છે ?

ડૉ. જ્યોર્જ આર. ટેરી
વોર્ન અને જોસેફ મેસી
લ્યુથર ગ્યુલીક
ન્યુમેન અને સમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ભાગીદારી પેઢીના વિસર્જનમાં ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે-હપ્તે વહેંચણી વખતે કોઈ ભાગીદારના મૂડી ખાતાંની બાકી ઉતાર થાય ત્યારે, તેની વહેંચણી બાકીના ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં થાય.

ભાગીદારોના નફા-નુકસાનના
ભાગીદારોની મૂડીના
આપેલ પૈકી એક પણ નહીં
કોઈની વચ્ચે ન વહેંચાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
હળવે હળવે હળવે મારે મંદિર આવે રે ! માં કયો અલંકાર છે ?

અંત્યાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
રૂપક
પ્રાસસાંકડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ?

ધંધાના પ્રકારોને
ઔદ્યોગિક સંબંધોને
મજૂરીની નીતિને
સંસ્થાના માળખાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP