જાહેર વહીવટ (Public Administration) “POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ? ડો. જ્યોર્જ. આર. ટેરી વોર્ન અને જોસેફ મેસી લ્યુથર ગ્યુલિક ન્યુમેન અને સમર ડો. જ્યોર્જ. આર. ટેરી વોર્ન અને જોસેફ મેસી લ્યુથર ગ્યુલિક ન્યુમેન અને સમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકાર ધારા હેઠળ કોઈ જો વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ? 30 દિવસ 48 કલાક 5 દિવસ 10 દિવસ 30 દિવસ 48 કલાક 5 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? આપેલ તમામ કન્યા કેળવણી અભિયાન ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ આપેલ તમામ કન્યા કેળવણી અભિયાન ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દષ્ટિકોણ રજૂ કર્યો..... ડૉ. જી.આર.ટેરી હેનરી ફેયોલ લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક લુઈ એલન ડૉ. જી.આર.ટેરી હેનરી ફેયોલ લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક લુઈ એલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ? બી. આર. આંબેડકર સરદાર પટેલ જગજીવનરામ જવાહરલાલ નેહરુ બી. આર. આંબેડકર સરદાર પટેલ જગજીવનરામ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? વાસ્તુશાસ્ત્ર વહીવટ શિક્ષણ કાયદો વાસ્તુશાસ્ત્ર વહીવટ શિક્ષણ કાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP