Gujarat Police Constable Practice MCQ Part - 3
POSLC કયા વહીવટશાસ્ત્રીની દેન છે ?

ફ્રુટઝ અને ઓ'ડોનલ
હર્સે લલેન્ચાઈ
પર્સી મકેકબીન
સ્ટીફન રોલિન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં મળતું રેડિયો એક્ટિવ તત્વ કયું છે ?

ટિટેરિયમ
યુરેનિયમ
આપેલ બંને
થોરિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસુચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના
ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના
દીકરી રૂડી સાચી મુડી યોજના
માનવ ગરીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇન્ડિયન પીનલ કોડ - 1860ની કલમ 46 મુજબ મૃત્યુ એ શબ્દ કોનો નિર્દેશ કરે છે ?

પશુના મૃત્યુ
આપેલ બંને
માનવીના મૃત્યુ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP