કમ્પ્યુટર (Computer)
એક્સેલની સ્કીનની સૌથી ઉપરના ભાગમાં બ્લુ કલરની જે લાઈન જોવા મળે છે તે ક્યાં નામથી ઓળખાય છે ?
કમ્પ્યુટર (Computer)
આંતરરાષ્ટ્રીય અવકાશમથક ઉપર નવુ શરૂ કરાયેલુ સુપર કમ્પ્યૂટર (સ્પેસબોર્ન કમ્પ્યૂટર) ___ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
કમ્પ્યુટર (Computer)
તસવીરોને ડિજીટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે.
કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરમાં કામગીરી દરમિયાન માઉસ વડે શબ્દને કેવીરીતે સિલેક્ટ કરી શકાય છે ?