Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

મમ્મીને કાજુ કેવા ભાવે છે !
કોને કેદમાં લઈ જાય છે ?
મારું મન શોકમા ન હતું.
મારું મન આનંદમાં હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કથક કયા રાજ્યનું પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે ?

તમિલનાડુ
ઉત્તર પ્રદેશ
કેરળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
NORMAL VIEW માં કયા પ્રકારનુ રુલરબાર જોવા મળે છે ?

HORIZONTAL
VERTICAL
આપેલ બન્ને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP