Talati Practice MCQ Part - 6
નાકલીટી ખેંચવી એટલે ?

હુકમ કરવો
નાપાસ કરવો
નાક પર લીટી દોરવી
આજીજી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ એક ડિવાઈસમાંથી પેરીફેરલ્સ ડિવાઈસ તરીકે ઉપયોગી નથી ?

પ્રિન્ટર
કી બૉર્ડ
માઉસ
SMPS

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો.

મૂળશંકર વ્યાસ
ચુનીલાલ ભાવસાર
પ્રભુલાલ પટેલ
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP