એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
અનુચિત સ્પર્ધા ટાળવા અને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા માટે લાગુ પાડવામાં આવતા વેરાને ___ કહે છે.

એન્ટી ડમ્પિંગ ડ્યુટી
એક્સાઈઝ ડ્યુટી
કસ્ટમ ડ્યુટી
ડમ્પિંગ ડ્યુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક પ્રશ્ન 3 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમની ઉકેલ મેળવવાની સંભાવના અનુક્રમે 1/2, 1/3 અને 1/4 છે તો તેમાંથી ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવી શકે તેની સંભાવના ___ છે.

(1/2)+(1/3)+(1/4)-(1/2)(1/3)(1/4)
(1/2)(2/3)(3/4)(1+(1/2)+(1/3))
1-(1/2)(1/3)(1/4)
(1/2)+(1/3)+(1/4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

મીરા દાતાર
રોજારોજી
શેલાવી
દેલમાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP