કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં લદાખના નવા ઉપરાજ્યપાલ (LG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સી.પી.રાધાકૃષ્ણન
ચંદ કટારિયા
અબ્દુલ નજીર
બી.ડી. મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

ડૉ.રાજીવ રઘુવંશી
ડૉ.સૈયદ કુરેશી
પ્રદીપ શર્મા
ડૉ.રાજીવ શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP