કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
8000 મીટરથી વધુ ઊંચાઈના પાંચ શિખર સર કરનારા પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા ?

રાખી ઉપાધ્યાય
પ્રિયંકા મોહિતે
રીના શર્મા
પ્રિયા ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજય ‘લાઈફ સ્ટાફઈલ’ રોગોના નિદાન, નિયંત્રણ માટે શૈલી એપ લૉન્ચ કરવાની જાહેરાત કરી ?

ઓડિશા
મહારાષ્ટ્ર
કેરળ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) એપ લૉન્ચ કરી ?

એક પણ નહીં
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ, દિલ્હી
નેશનલ હેલ્થ ઑથોરિટી
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં પરમ પોરુલ નામક અત્યાધુનિક સુપરકમ્પ્યૂટરનું ઉદ્ઘાટન કઈ સંસ્થામાં કરવામાં આવ્યું ?

IIT કાનપુર
NIT સુરત
IIT ગાંધીનગર
NIT તિરુચિરાપલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP