કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી સૌમિત્ર ચેટર્જીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાનો સાચા છે ?
1. તેઓ બંગાળના પ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક, નાટ્યકાર, કવિ અને લેખક હતા.
2. તેઓ 'દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' વિજેતા પ્રથમ બંગાળી વ્યક્તિ હતા.
3. તેઓ ફ્રાંસનો આર્ટિસ્ટ માટેનો એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય હતા.

1,2
1,2,3
1,3
2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં UMANG એપના ત્રણ વર્ષ પુરા થયા તે UMANGનું પૂરું નામ જણાવો.

Unique Mobile Application for New age Governance
Unified Mobile Application for New age Governance
Unified Mobile Application for National Governance
Unique Mobile Application for National Governance

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં એક્સપર્ટ મેમ્બરપદે તાજેતરમાં ગુજરાત કેડરના કયા અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી ?

ડૉ. વરુણ કુમાર શર્મા
ડૉ. અરુણ કુમાર વર્મા
ડૉ. વરુણ કુમાર વર્મા
ડૉ. અરુણ કુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્ષ 2020નો TiE લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો?

પ્રીતમસિંઘ
એફ.સી. કોહલી
નારાયણ મૂર્તિ
ડૉ.એસ. પદ્માવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા કેટલામા ભારત-આસિયાન શિખર સંમેલનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું હતું ?

15મા
17મા
18મા
16મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP