કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ ડિજિટલ સ્ટોર મેનેજમેન્ટ ઉપકરણ 'નિયોદુકાન' લૉન્ચ કરવા માટે રિટેલર્સ એસોસિએશન્સ સ્કિલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા’ (RASCI) સાથે ભાગીદારી કરી ? ફોનપે રેઝરપે પેનિયરબાય પેટીએમ ફોનપે રેઝરપે પેનિયરબાય પેટીએમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના હેરિટેજ ડ્રિંક તરીકે ઓળખાતા ફેની GI ટેગ એનાયત કરાયો ? તમિલનાડુ ગોવા આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ગોવા આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પર્યટનને પ્રોત્સાહન આપવા અને રોજગાર પેદા કરવા માટે ‘ટુરિસ્ટ વિલેજ નેટવર્ક' લોન્ચ કર્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ જમ્મુ કાશ્મીર લદાખ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ જમ્મુ કાશ્મીર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં ક્રમશઃ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારા મરિયપ્પન થંગાવેલુ અને શરદકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ? ઊંચી કૂદ શૂટિંગ દોડ લાંબી કૂદ ઊંચી કૂદ શૂટિંગ દોડ લાંબી કૂદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર શ્રી ડેલ સ્ટેઈન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમનું પૂરું નામ ડેલ વિલેમ સ્ટેઈન છે. તેમને વર્ષ 2008માં ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ તેઓ ફાસ્ટ બોલર તરીકે પ્રસિધ્ધ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ અને વન ડે ક્રિકેટમાં 196 વિકેટ ઝડપી હતી. તેમનું પૂરું નામ ડેલ વિલેમ સ્ટેઈન છે. તેમને વર્ષ 2008માં ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ તેઓ ફાસ્ટ બોલર તરીકે પ્રસિધ્ધ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ અને વન ડે ક્રિકેટમાં 196 વિકેટ ઝડપી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP