GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સૂચિ-I ની વિગતો સાથે સૂચિ-II ની વિગતોનો મેળ કરો. સૂચિ-I અભિગમ x. ડીવીડન્ડ કિંમત અભિગમ y. ડીવીડન્ડ કિંમત વત્તા વૃદ્ધિ અભિગમ z. કિંમત કમાણી અભિગમ સૂચિ-II સૂત્ર i. E / P ii. D / P + g iii. D / P જ્યાં, E = શેરદીઠ કમાણી, P = શેરદીઠ ચોખ્ખી આવક/શેરદીઠ બજાર મૂલ્ય, D = ડીવીડન્ડ/શેરદીઠ કમાણી અને g = ડીવીડન્ડ વૃદ્ધિ દર
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેન્કિંગ ના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક વિશે નીચેના માંથી કયુ/કયા વિધાન /વિધાનો સાચા છે? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. I. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અનામત પ્રમાણના રૂપમાં તેની પાસેના અનામત પર વેપારી બેંકો ને કોઈ વ્યાજ આપતી નથી II. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ફરજિયાત બનાવ્યું છે કે 100% વૈધાનિક રોકડતા પ્રમાણ સરકારી જામીનગીરીઓના સ્વરૂપ માં હોવું જોઈએ. III. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મરજી પ્રમાણે ગમે તે બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે. IV. 1992 પછી વૈધાનિક રોકડતા પ્રમાણમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.