કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં વાઘના બચ્ચાને શિકાર માટે ટ્રેઈન કરવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ?

નામદફા ટાઈગર રિઝર્વ
બાંદીપુર ટાઈગર રિઝર્વ
પેરિયાર ટાઈગર રિઝર્વ
કાન્હા ટાઈગર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના 7મા ડિરેક્ટર જનરલ તરીકે ન્ગોજી ઓકોન્જો-ઈવેલાની નિયુક્તિ કરવામાં આવી, જે ___ દેશના છે.

સુદાન
વેસ્ટઈન્ડીઝ
નાઈજિરીયા
જમૈકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
પદ્મપુરસ્કાર વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
પદ્મવિભૂષણ ભારતનો પ્રથમ ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
પદ્મભૂષણ ભારતનો તૃતીય ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત મુજબ નીચેના પૈકી કયું રાજ્યનું ઘટક નથી ?

કિલ્લાથી સજ્જ શહેર
ગુપ્તચરો
મંત્રી
રાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આદિ મહોત્સવનું ઉદઘાટન કયાં કરવામાં આવ્યું ?

ગ્વાલિયર
નવી દિલ્હી
લેહ
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP