ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે આપેલી યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા / સંસ્થાઓ પસંદ કરો.

NABARD(નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ)
EXIM બેંક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક)
NHB (નેશનલ હાઉસિંગ બેંક)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રીઓની સલામતી માટેનું સમર્પિત રેલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ?

રેલ સુરક્ષા અર્થ કોશ
રેલ સલામતી રીઝર્વ ફંડ
રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ
રેલવે અકસ્માત શમન ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક 'સ્ટેગફલેશન' છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે ?

નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ખૂબ જ ઊંચા દરે ફુગાવો
ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP