કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રેપોરેટ વધારીને કેટલો કર્યો ? 4.4% 4.5% 4.25% 4.75% 4.4% 4.5% 4.25% 4.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022માં થોમસ કપનો ખિતાબ કયા દેશે જીત્યો છે ? ઈન્ડોનેશિયા જાપાન ભારત ચીન ઈન્ડોનેશિયા જાપાન ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બીજું ભારત-નોર્ડિક શિખર સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? સ્વીડન ફિનલેન્ડ ડેન્માર્ક નોર્વે સ્વીડન ફિનલેન્ડ ડેન્માર્ક નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્યને વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ’ અથવા ‘આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ' અથવા તો ‘મે દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 1 મે 10 મે 11 મે 16 મે 1 મે 10 મે 11 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROએ ગગનયાન મિશન માટે સોલિડ HS200 રોકેટ બૂસ્ટરનું સ્થૈતિક અથવા સ્થિર પરીક્ષણ કર્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. આપેલ તમામ ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP