ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવાને નાથવા RBI ___ નાણાં નીતિ ઉપયોગમાં લે છે. સસ્તી પરિણાત્મક ગુણાત્મક મોંઘી સસ્તી પરિણાત્મક ગુણાત્મક મોંઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'નીતિ' આયોગના અધ્યક્ષ ___ છે. નરેન્દ્ર મોદી પ્રણવ મુખર્જી અમિત શાહ અરવિંદ પનગડીયા નરેન્દ્ર મોદી પ્રણવ મુખર્જી અમિત શાહ અરવિંદ પનગડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? રિકરિંગ ખાતુ સેવીંગ્સ ખાતુ કરન્ટ ખાતુ બાંધી મુદત ખાતુ રિકરિંગ ખાતુ સેવીંગ્સ ખાતુ કરન્ટ ખાતુ બાંધી મુદત ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું ? રાજસ્થાન ગુજરાત કેરાલા પંજાબ રાજસ્થાન ગુજરાત કેરાલા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ? આયાતો મોંઘી બને નિકાસ મોંઘી બને આયાતો સસ્તી બને નિકાસો સસ્તી બને આયાતો મોંઘી બને નિકાસ મોંઘી બને આયાતો સસ્તી બને નિકાસો સસ્તી બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ___ બેકારી જોવા મળે છે. સાપેક્ષ માળખાગત નિરપેક્ષ ચક્રિય સાપેક્ષ માળખાગત નિરપેક્ષ ચક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP