કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) RBI દ્વારા મોનેટરી પોલિસી કમિટીની દ્વિમાસિક સમીક્ષા બેઠકમાં રેપોરેટ કેટલો રાખવામાં આવ્યો ? 4.75% 4.25% 4% 4.50% 4.75% 4.25% 4% 4.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં IPL-14(2021)ની અત્યાર સુધીની બધી જ સીઝનમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો ? કૃષ્ણપ્પા ગૌતમ ગ્લેન મેક્સવેલ ક્રિસ મોરિસ કાઈલ જેમિસન કૃષ્ણપ્પા ગૌતમ ગ્લેન મેક્સવેલ ક્રિસ મોરિસ કાઈલ જેમિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત અને વર્લ્ડ બેંકની સંયુક્ત પહેલ STARS યોજનામાં કયા રાજ્ય / રાજયોનો સમાવેશ થાય છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર આપેલ તમામ હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર આપેલ તમામ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) બંધારણના અનુચ્છેદ 87 મુજબ રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સંસદને સંબોધન કરે છે ? દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં એક પણ નહીં દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં આપેલ બંને દરેક વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં એક પણ નહીં દરેક સામાન્ય ચૂંટણીના પ્રથમ સત્ર અને નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું. નાણાકીય સેવા વિભાગ નીતિ આયોગ નાણા મંત્રાલય RBI નાણાકીય સેવા વિભાગ નીતિ આયોગ નાણા મંત્રાલય RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય નૌસેનામાં ટિ્વન એન્જિન ડેક બેઝડ ફાઈટર વિમાન કયા વર્ષ સુધીમાં સામેલ કરવામાં આવશે ? વર્ષ 2032 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2032 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP