કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)ના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રવિશંકર નંદન નિલેકણી રેવતી ઐયર રાજેશ બંસલ રવિશંકર નંદન નિલેકણી રેવતી ઐયર રાજેશ બંસલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વૈશાલી એસ. હિવાસેને કયા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના પ્રથમ મહિલા અધિકારી બન્યા ? CAPF BRO CRPF ITBP CAPF BRO CRPF ITBP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વૈશ્વિક સ્તરે 'વીમા 100 2021' રિપોર્ટ અનુસાર LIC ___ સૌથી મૂલ્યવાન વીમા બ્રાન્ડ અને ___ સૌથી મજબૂત બ્રાન્ડ છે. 10મી, ચોથી 11મી, પાંચમી 8મી, નવમી 10મી, ત્રીજી 10મી, ચોથી 11મી, પાંચમી 8મી, નવમી 10મી, ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'યઝિદી' નામનો ધાર્મિક લઘુમતી સમુદાય સામાન્ય રીતે કયા દેશમાં જોવા મળે છે ? ઈઝરાયેલ ઈરાક જાપાન દક્ષિણ કોરિયા ઈઝરાયેલ ઈરાક જાપાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડિ-કમીશન કરવામાં આવેલું વિધ્વંશક જહાજ INS રાજપૂત ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી મેળવ્યું હતું ? અમેરિકા ફ્રાંસ ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ફ્રાંસ ઈંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિનેમામાં ઉત્કૃષ્ટતા માટે નવા પુરસ્કારની સ્થાપના કરી છે, જે ___ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર છે. ઋષિ કપૂર સત્યજીત રે કે. બાલાચંદર દાદાસાહેબ ફાળકે ઋષિ કપૂર સત્યજીત રે કે. બાલાચંદર દાદાસાહેબ ફાળકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP