સામાન્ય વિજ્ઞાન (General Science) RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, કયા વૈજ્ઞાનિકે કરેલ હતી ? સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ જર્મન-હેનિગે ફ્રાન્સ-હેમીંગ સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ જર્મન-હેનિગે ફ્રાન્સ-હેમીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુનાના નીતર્યા પાણીને દૂધિયા બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ જણાવો. 0.01% 0.04% 78% 21% 0.01% 0.04% 78% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોડિયમની સંજ્ઞા કઈ છે ? Si N2 S Na Si N2 S Na ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? અવાજની ગતિથી ઓછી ગતિ અવાજની ગતિથી વધારે ગતિ હવાની ગતિ આપેલ પૈકી એક પણ નહીં અવાજની ગતિથી ઓછી ગતિ અવાજની ગતિથી વધારે ગતિ હવાની ગતિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે ? 4.9 3.8 4.5 4.1 4.9 3.8 4.5 4.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે ? નિકોટીન ટેનીન મોર્ફિન રેનીન નિકોટીન ટેનીન મોર્ફિન રેનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP