સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં શાશ્વત (Renewable Energy) શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે ? પવન બાયોગેસ સૌર લઘુ જળશક્તિ પવન બાયોગેસ સૌર લઘુ જળશક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એનીમીયા (પાંડુરોગ) કયા તત્વના અભાવે થાય છે ? લોહ ખાંડ આયોડીન કેલ્શિયમ લોહ ખાંડ આયોડીન કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ અંગિકા દ્વારા પ્રોટીન સંશ્લેષિત થાય છે ? ગોલ્ગીકાય રિબોઝોમ કણાભસૂત્ર લાયસોઝોમ ગોલ્ગીકાય રિબોઝોમ કણાભસૂત્ર લાયસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? સપાટ બહિર્ગોળ અંતર્ગોળ ખરબચડા સપાટ બહિર્ગોળ અંતર્ગોળ ખરબચડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? મુખ ખોરાકની નળી જઠર નાનું આતરડું મુખ ખોરાકની નળી જઠર નાનું આતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? હર્ટઝ ડેસિબલ ઓગસ્ટ્રોમ રોજન હર્ટઝ ડેસિબલ ઓગસ્ટ્રોમ રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP