ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે.

માત્ર લોકસભા
માત્ર રાજ્ય સભામાં
બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ
બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

રાજ્ય યાદી
કેન્દ્ર / સંઘ યાદી
નાગરિકતા યાદી
સહવર્તી / સમવર્તી યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

રાષ્ટ્રીય ફળ - કેરી
રાષ્ટ્રીય પક્ષી - મોર
રાષ્ટ્રીય ફૂલ - કમળ
રાષ્ટ્રીય પ્રાણી - સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માન. રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઇઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે ?

જાહેર ક્ષેત્રના એકમો
રાજ્ય સરકાર
ભારત સરકાર
ખાનગી કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ?

માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે.
અદાલતનો આશરો લઈ શકાય છે.
માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે.
અદાલનનો આશરો લઇ શકાય નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP