સામાન્ય વિજ્ઞાન (General Science)
ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ?

પિચ્યુટરી
સ્વાદુપિંડ
થાઇરોઇડ
એડ્રીનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ?

વજ્રચક્ર
પુષ્પાસન
દલચક્ર
પુંકેસરચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___

તાપમાનના હેતુ માટે વપરાય છે.
તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે.
ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે.
વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP