કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વના સૌથી મોટા દિવ્યાંગ પાર્ક અનુભૂતી સમાવેશી પાર્કની આધારશીલા ક્યા મૂકી ?

પુણે
મુંબઈ
નાગપુર
થાણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
જીનિવામાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ના એક્સટર્નલ ઑડિટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

શક્તિકાંત દાસ
રાજેશ પાટીલ
ઊર્જિત પટેલ
જી.સી.મર્મુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP