બાયોલોજી (Biology)
ફક્ત RNA માં જ જોવા મળતો હોય એવો બેઈઝ કયો ?

થાયમિન
સાયટોસીન
યુરેસીલ
ગ્વાનીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદૃશ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ?

પશ્ચ પૂર્વાવસ્થા
પૂર્વ ભાજનાવસ્થા
પશ્ચ ભાજનાવસ્થા
પૂર્વ પૂર્વાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચક શું કરે છે ?

પ્રક્રિયા ઊર્જામાં ઘટાડો કરે.
પ્રક્રિયાના સમયમાં ઘટાડો.
પ્રક્રિયાના સમયમાં વધારો.
પ્રક્રિયા ઊર્જામાં વધારો.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુકવેલ વનસ્પતિની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણના ધુમાડા દ્વારા કરાતી પ્રક્રિયા એટલે...

ફયુમિગેશન
દાબન
આરોપણ
વિષાક્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP