કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
મેસેન્જર RNA (mRNA) વેક્સિનની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવતો પ્રથમ આફ્રિકન દેશ ક્યો બન્યો ?

૨વાન્ડા
અંગોલા
તાન્ઝાનિયા
બુરુન્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા શહેરમાં પ્રથમ મિથેનોલથી ચાલતી બસોનું ઉદ્ઘાટન કર્યું ?

ચેન્નાઈ
મુંબઈ
બેંગલુરુ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા ભારતીય ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ?

ગૌતમ અદાણી
મુકેશ અંબાણી
રતન તાતા
કુમાર મંગલમ બિરલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP