Gujarat Police Constable Practice MCQ
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે ?

વીર સાવરકર
મંગલ પાંડે
ઝાંસીની રાણી
વાસુદેવ બળવંત ફડકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા વિશે શું સત્ય હકીકત છે ?

બ્રિટિશ સંસદે પસાર કરેલ છે.
ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે.
ભારતીય સંસદે પસાર કરેલ છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP