કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દિલ્હી મેટ્રોએ RSDTS પ્રણાલી લૉન્ચ કરી છે તેનુ પૂરું નામ જણાવો. રોલિંગ સ્ટોક એન્ડ ડિપાર્ચર ટ્રેઇનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઈવ એન્ડ ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઇવર ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક એન્ડ ડિપાર્ચર ટ્રેઇનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઈવ એન્ડ ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઇવર ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન ટ્રેઈનિંગ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. આપેલ બંને ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે. આપેલ બંને ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઘરેલુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી સર્કિટ ટ્રેનનું નામ શું છે ? અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતીય સૈન્યના દક્ષિણ કમાન્ડ દ્વારા ક્યો સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો ? દક્ષિણી શક્તિ સૂર્ય શક્તિ શક્તિ સાગર શક્તિ દક્ષિણી શક્તિ સૂર્ય શક્તિ શક્તિ સાગર શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ‘ચેરી બ્લોસમ ફેસ્ટિવલ 2021’નું આયોજન ક્યાં કરવામાં આવ્યું ? ઈટાનગર અમદાવાદ તિરુવનંતપુરમ્ શિલોંગ ઈટાનગર અમદાવાદ તિરુવનંતપુરમ્ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ગ્લોબલ ડ્રગ પોલિસી ઈન્ડેક્સ 2021માં ભારત કેટલામાં સ્થાને છે ? 18મા 22મા 30મા 12મા 18મા 22મા 30મા 12મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP