Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ?

મરઘા ઉછેરવાનો
રસાયણો બનાવવાનો
મધમાખી ઉછેરવાનો
મોતી પકવવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ?

લોખંડ-પોલાદ
દૂધ
સિમેન્ટ
ઓટોમોબાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં ચર્ચામાં રહેલા શબ્દ 'ભીમ' (BHIM) નું પૂરું નામ શું છે ?

Bhel interface money
Bharat interface for money
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
Bharat heavy interface management

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP