GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) આર.ટી.ઈ. (R.T.E.) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? માહિતી અધિકાર પર્યાવરણ શિક્ષણ રોજગારી માહિતી અધિકાર પર્યાવરણ શિક્ષણ રોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 0.1% સોડીયમ = ___ પી. પી. એમ. 10,000 10 1000 100 10,000 10 1000 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એક્સેલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી કઈ જગ્યાએ પણ જોઈ શકાય ? નેમ બોક્સ રો હેડીંગ ફોર્મ્યુલા બાર સ્ટેટસબાર નેમ બોક્સ રો હેડીંગ ફોર્મ્યુલા બાર સ્ટેટસબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ન્યુક્લીઅસ બીજ કોની દેખરેખ હેઠળ ઉત્પન્ન કરવામાં આવે છે ? રાજ્ય બીજ નિગમ પ્રગતિશીલ ખેડૂત વૈજ્ઞાનીક રાષ્ટ્રીય બીજ નિગમ રાજ્ય બીજ નિગમ પ્રગતિશીલ ખેડૂત વૈજ્ઞાનીક રાષ્ટ્રીય બીજ નિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ભીમા’’ અને ‘‘તારા’’ એ કયા પાકની સુધારેલ જાતો છે ? સૂર્યમુખી સોયાબીન કસુંબી તલ સૂર્યમુખી સોયાબીન કસુંબી તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP