જાહેર વહીવટ (Public Administration)
"ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ?

સરદાર પટેલ
મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેરનીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?

ન્યાયતંત્ર
આપેલ તમામ
ધારાસભા
કારોબારી અને અમલદારશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ?

તેમાં લોકભાગીદારી આવકાર્ય છે.
સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે.
સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP