Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District S.A.C. નું પૂરું નામ શું છે ? Space Aeronotic Centre Space Applications Centre Sarabhai Application Centre Science Awarness Centre Space Aeronotic Centre Space Applications Centre Sarabhai Application Centre Science Awarness Centre ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : 'તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.' જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? કચૂડો - હીંચકો ગિરા - વાણી કૃપણ - કંજૂસ દર્પ - ઘાસ કચૂડો - હીંચકો ગિરા - વાણી કૃપણ - કંજૂસ દર્પ - ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.' ઉપર શ્રદ્ધા અટલ દરેક ઉપર શ્રદ્ધા અટલ દરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય સરકાર દ્વારા, ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઇન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ઈ - પ્રોર્ક્યુમેન્ટ ઈ - સેવા ઈ - ગ્રામ ઈ - ધરા ઈ - પ્રોર્ક્યુમેન્ટ ઈ - સેવા ઈ - ગ્રામ ઈ - ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP