યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"ધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLADS)" અંતર્ગત સંસદ સભ્યને પ્રતિવર્ષ કેટલી રકમની ફાળવણી કરવામાં આવે છે ?

2 કરોડ
1 કરોડ
5 કરોડ
4 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાયો છે ?

પાવન ગામ
નિર્મળ ગામ
તીર્થ ગામ
પવિત્ર ગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ICPS એટલે શું ?

ઈન્ટિગ્રેટેડ ક્રાઈમ પ્રોટેકશન સ્કીમ
ઈન્શિયેટીવ ઓફ ચાઈલ્ડ એન્ડ પીસ સોસાયટી
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ પ્રોટેક્શન સ્કીમ
ઈન્ટીગ્રેટેડ ક્રાઈમ પોલીસ સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
___ વર્ષના બાળકોને શાળા પ્રવેશ પૂર્વેના બાળકોની શ્રેણીમાં રાખવામાં આવે છે ?

3 થી 6 વર્ષ
1 થી 6 વર્ષ
5 થી 6 વર્ષ
4 થી 6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP